ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિપક્ષની પ્રતિક્રિયા
નવીદિલ્હી, તા. 25 :
નીટ-યુજી પરીક્ષા વિવાદ સામે કોકરોચ જનતા પાર્ટી અને તેનાં સમર્થનમાં દેશભરના છાત્રોના
પ્રચંડ વિરોધ અને પ્રદર્શનો બાદ કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું
આપતાં રાજકીય નેતાઓ, પક્ષો અને વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ તીવ્ર પ્રતિક્રિયાઓ
આપી છે અને આ નિર્ણયને વિદ્યાર્થીઓના આંદોલન અને....