• રવિવાર, 26 જુલાઈ, 2026

નવી દિલ્હીમાં ગુંજ્યો પંઢરપુરચી વારીનો નાદ

700 વર્ષ જૂની વારી પરંપરા વિશે જાણવા વિદેશી રાજદૂતોએ દેખાડ્યો વિશેષ રસ

વિશેષ પ્રતિનિધિ દ્વારા

નવી દિલ્હી, તા. 25 : ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર નવી દિલ્હી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમ પંઢરપુરચી વારી  700 વર્ષો કી પરંપરા કા પરિચય ઓર સંવાદ ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવ્યો. આ આયોજનમાં ભારતમાં ફરજ બજાવતા વિવિધ દેશોના રાજદૂતો,.....