વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 25
: શનિવારનો દિવસ ભારતીય રાજનીતિ માટે ભારે હલચલ ભરેલો રહ્યો. કેન્દ્રીય શિક્ષણપ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. માનવામાં આવી રહ્યું છે કે
નીટ પરીક્ષાના કથિત પેપર લીકને લઈને દેશભરમાં ઉઠેલા વિદ્યાર્થીઓના વિરોધ અને વધતા રાજકીય
દબાણ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો....