પ્રધાનમંડળના ફેરફારની અટકળો વચ્ચે દિલ્હી પહોંચ્યા મુખ્ય પ્રધાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : કેન્દ્રના
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને પગલે વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળના
પ્રધાનમંડળમાં ટૂંક સમયમાં ફેરફારો થશે એવી અટકળો શરૂ થઈ છે. પ્રધાનના રાજીનામા બાદ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસ પણ દિલ્હી પહોંચ્યા હોવાથી તેમને શિક્ષણ પ્રધાનની
જવાબદારી સોંપાશે કે કેમ? એવી ચર્ચા ચાલુ....