• સોમવાર, 27 જુલાઈ, 2026

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું; છાત્ર આંદોલન સમેટાયું

જેન-ઝી સામે ઝૂકી સરકાર; ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, મારા માટે મારી પ્રતિષ્ઠા નહીં, યુવાનોનું ભવિષ્ય મોટું

નવી દિલ્હી, તા. 25 : નીટ પેપર લીકથી દેશભરમાં છાત્રોની આત્મહત્યા, આક્રોશ, આંદોલનો, સડકથી સંસદ સુધી સંગ્રામ, અનશન, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના છાત્ર દેખાવકારોના જંતરમંતર પર 36 દિવસથી ઉગ્ર આંદોલન બાદ આખરે શનિવારે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાં બાદ તરત પ્રતિક્રિયા આપતાં.....