• સોમવાર, 27 જુલાઈ, 2026

ગુજરાતમાં 21 ડેમ હાઈ ઍલર્ટ પર

હજુ સંખ્યાબંધ રસ્તા બંધ, વીજળી ગુલ; 40 હજાર લોકોનું સ્થળાંતર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 25 : ગુજરાતમાં ચોમાસાની સિઝને પચાસ ટકાની ઓવરક્રોસ લાઇન વટાવી દીધી છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બાટિંગ વચ્ચે રાજ્યના 21 ડેમો હાઇઍલર્ટ પર છે. જ્યારે અનેક રોડ-રસ્તા બંધ થયા છે. અવિરત વરસાદના કારણે નવસારી, વલસાડ સહિત અનેક જગ્યાએથી 40 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.....