• રવિવાર, 19 જુલાઈ, 2026

ગેરકાયદે ફટાકડા ફૅક્ટરીમાં વિસ્ફોટ બાદ આગમાં નવનાં મૃત્યુ

અમદાવાદમાં ગોઝારી દુર્ઘટના

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગત્રાડ રોડ નજીક મહેમુદપુરામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગની હ્રદયદ્રાવક ઘટનામાં 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં ત્રણ બાળક સામેલ છે. તો 15 લોકો ઈજાગ્રસ્ત.....