ઈશાન કિશન બન્યો જીતનો હીરો : તિલક વર્માના નોટઆઉટ 60 રન
ભારતના 219 રન સામે ઝિમ્બાબ્વે
129માં ઢેર
હરારે, તા. 25 : ભારત
અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજા ટી20 મેચને ભારતે 90 રને નામે કરી લીધો હતો. ભારતે ટોસ હારીને
પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 219 રન કર્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની પુરી ટીમ
માત્ર 129 રને ઢેર થઈ હતી અને મુકાબલો 90 રને ગુમાવ્યો હતો. આ મુકાબલામાં ભારતીય બોલરોએ
શાનદાર પ્રદર્શન કરતા ટોપ.....