પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આપ્યા અભિનંદન
નવી દિલ્હી, તા. 25 : ભારતના ઝંડુ કુમારે કોમવેલ્ટ ગેમ્સ 2026મા પુરુષોના હેવીવેટ પેરા પાવરલિફ્ટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. આ સાથે જ ગ્લાસગોમાં ભારતે મેડલ ટેલીમાં ખાતું પણ ખોલ્યું છે. બે ગ્રુપના મુકાબલામાં ઝંડૂએ 130.9એ બેસ્ટ રિઝલ્ટ સાથે ગ્રુપ બીમાં ટોપ કર્યું હતું. તેમણે યુગાન્ડાના ડેનિસ મ્બાજીરા અને....