• રવિવાર, 26 જુલાઈ, 2026

આસામ પૂરપ્રકોપથી પરેશાન : 24 કલાકમાં વધુ 14નાં મોત

નવી દિલ્હી, તા. 25 : આસામ તોફાની વરસાદ અને પૂરપ્રકોપથી પરેશાન છે. પૂર્વોત્તર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થઈ જતાં આફતનો મરણાંક વધીને 61 થઈ ગયો છે. આસામના 12 જિલ્લામાં પૂરપ્રકોપથી 7.05 લાખ કરતાં વધુ લોકો બેહાલ બની ગયા છે. ચોમેર જળબંબાકાર વચ્ચે દિવસ-રાત પસાર કરી રહ્યા છે. બીજી તરફ,....