નવી દિલ્હી, તા. 25 : શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંના સમાચાર મળતાંની સાથે જંતરમંતર પર ઉજવણી શરૂ થઇ ગઇ હતી. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થક દેખાવકાર છાત્રોએ છાત્ર એક્તા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પછી રાષ્ટ્રગાન ગાયું હતું. સાથોસાથ નીટ પેપર લીકનાં કારણે જીવ ખોનાર તમામ છાત્રોને શ્રદ્ધાંજલિરૂપે સૌ....