• રવિવાર, 26 જુલાઈ, 2026

બુમરાહ-શ્રેયસ સહિત 8 ખેલાડી નહીં રમે વિન્ડિઝ સામે શ્રેણી

એશિયન ગેમ્સ અને વિન્ડિઝ વન ડે શ્રેણી સમાન સમયે હોવાથી બીસીસીઆઇએ પસંદ કરવી પડશે બે અલગ અલગ ટીમ

નવી દિલ્હી, તા. 25 : સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ સામે થનારી ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા પોતાના ઘણા પ્રમુખ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. જેનું મુખ્ય કારણ એશિયન ગેમ્સ 2026 છે. જેની ક્રિકેટ પ્રતિયોગિતા અને વેસ્ટ ઇન્ડિઝ સામે વન ડે શ્રેણી લગભગ એક જ સમયે આયોજિત થવાની....