• રવિવાર, 26 જુલાઈ, 2026

મુંબઈની લોકલ ટ્રેનો દર બે મિનિટે દોડી શકશે

ભારતીય રેલવેએ કવચ-5 સેફ્ટી સિસ્ટમ ડેવલપ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : ભારતીય રેલવેએ કવચ-5 સેફ્ટી સિસ્ટમ ડેવલપ કરી છે એનો ફાયદો મુંબઈની લાઈફલાઈનને મળી શકે છે. આ સિસ્ટમના ઉપયોગથી મુંબઈની લોકલ ટ્રેનની ફ્રિક્સન્સીમાં સુધારો થવાથી દર બે મિનિટે ટ્રેન ચાલી શકે એવી આશા છે. અત્યારે લોકલ ટ્રેનો ધસારાના સમયે દર ત્રણ મિનિટે ચલાવાય છે. આથી આ સમયગાળો બે મિનિટનો થશે તો....