પ્રધાનના રાજીનામા બાદ ઠાકરેબંધુઓએ કરી જાહેરાત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : `નીટ'
પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણ અંગે કોક્રોચ જનતા પાર્ટીએ આદરેલા આંદોલનને કેન્દ્રના પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાને કારણે મોટી સફળતા મળી છે. દેશભરમાં સીજેપીના સમર્થકોએ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉજવણી કરી છે. શિવસેના (ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે
અને મનસેના વડા રાજ ઠાકરેએ અગાઉ રવિવારે....