• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ચાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોની અટક

દિલ્હીમાં કિલ્લાબંધી : સીજેપીના સાત હજારથી વધુ કાર્યકર્તાઓની અટકાયત

ચૂંટણી કમિશનરના રાજીનામા મામલે જંતર-મંતરની કૂચને પોલીસે રોકી

નવી દિલ્હી, તા. 10 : દેશના ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે શનિવારે રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ જંતરમંતર પર બીજા દોરનું ઉગ્ર આંદોલન છેડવા સવારથી કમર તો કસી હતી, પરંતુ ચોમેર તૈનાત 40 હજાર જેટલા જવાનોએ સીજેપી નેતાઓ, ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત સાત હજારથી......