ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને લોકશાહી સમક્ષ મોટા સવાલો, પટિયાલા અને મોગામાં ચૂંટણી રદ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ): મતદારયાદીમાં પારદર્શકતા, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને નાગરિકોના મતદાનના અધિકારને લઈને દેશના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. શનિવારે રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અગાઉ વ્યાપક સુરક્ષા બંદોબસ્ત.....