એશિયન અકાદમી ક્રિએટિવ એવૉર્ડ્સમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બ્રૅન્ડેડ પ્રોગ્રામ જાહેર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : પંઢરપુર આષાઢી વારીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને વિશ્વભરમાં પહોંચાડવાના હેતુથી મહારાષ્ટ્ર સૂચના અને જનસંપર્ક મહાનિર્દેશાલય દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી (દસ્તાવેજી ફિલ્મ) `પંઢરપુર વારી - ઈન ધ ફૂટસ્ટેપ્સ અૉફ ધ સેન્ટ્સ'ને પ્રતિષ્ઠિત એશિયન અકાદમી ક્રિએટિવ એવૉર્ડ્સ 2026માં સર્વશ્રેષ્ઠ બ્રૅન્ડેડ પ્રોગ્રામ......