મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લૉજિસ્ટિક પાર્ક ઊભા કરવા માટે સ્ટેમ્પ ડયૂટી, વીજળી, જગ્યાના કમર્શિયલ વપરાશમાં વધારો સહિત વાર્ષિક રૂા. 800 કરોડનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એનો સૌથી વધુ લાભ પાલઘર અને ધુળે જિલ્લાના.....