• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

નેશનલ કૅમ્પ છોડવા બદલ રોનાલ્ડો સસ્પેન્ડ

નવી દિલ્હી તા. 10 (એજન્સીસ): પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન દ્વારા સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નેશન્સ લીગ દરમિયાન પોર્ટુગલ નેશનલ ટીમના કેમ્પમાંથી અચાનક બહાર નીકળી જવા બદલ ફેડરેશને તેમની સામે કડક શિસ્તભંગની તપાસ.....