અભિજિત દીપકેને તાબામાં લેવાતા સીજેપી આંદોલનની ધુરા સોંપાઈ
મૂળ મુંબઈ નજીકના અલીબાગનો વતની, પરિવાર અત્યારે લાતૂરમાં રહે છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે આંદોલન કરવા પહોંચેલા અભિજિત દીપકેને પોલીસે તાબામાં લીધો હતો ત્યાર બાદ પહેલેથી રેકૉર્ડ કરેલો વીડિયો કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા જારી કરવામાં આવ્યો હતો, જેમાં અભિજિત દીપકેએ આંદોલનનું સંચાલન અજિંક્ય શિંદે......