• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

બૉલર્સને હટાવી બાલિંગ મશીન જ લગાવી દો : ચહલનો આક્રોશ

નવી દિલ્હી, તા.10 : ટી-20 ક્રિકેટમાં બેટર્સના વધતા એકહથ્થુ વર્ચસ્વ અને બોલર્સની લાચારી અંગે ફરી એકવાર વિવાદ સળગ્યો છે. હેડ કોચ ગૌતમ ગંભીર બાદ હવે ભારતના અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ બાટિંગ-ફ્રેન્ડલી સપાટ પિચો, નાની બાઉન્ડ્રીઓ અને ઝાકળના પ્રભાવ સામે પોતાનો.....