• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

બિલબોર્ડ્સ પ્રદૂષણ અંગેની અરજી પર સરકારને હાઈ કોર્ટની નોટિસ

મુંબઈ, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ અને થાણેમાં પ્રકાશ પ્રદૂષણ ફેલાવતો ઉચ્ચ તીવ્રતાવાળી ફલડલાઈટસ અને બિલબોર્ડસ અંગેની અરજી પર રાજ્ય સરકાર અને અન્ય સત્તાવાળાઓને નોટિસ પાઠવી......