• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

મસ્કના ફરી અંબાણી પર પ્રહાર

અમેરિકી કારોબારીનો આરોપ : રિલાયન્સની કંપનીએ ભાજપને પ્રચારમાં મદદ કરી

નવી દિલ્હી, તા. 10 : ભારતમાં સ્ટારલિંકનાં લોન્ચિંગમાં વિલંબ બદલ  ધૂંધવાયેલા એલન મસ્કે `વડાપ્રધાન અંબાણી' જેવું સંબોધન કર્યા બાદ શનિવારે સળંગ ત્રીજીવાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ પર પ્રહાર કર્યા......