ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ફરી રનનો વરસાદ થવાના એંધાણ
નવી દિલ્હી, તા. 10 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં અત્યાર સુધી બેટર્સનું એકહથ્થુ સામ્રાજ્ય જોવા મળ્યું છે. હવે રવિવારે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટી-20 મેચમાં પણ આ જ સિલસિલો જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે. જેના કારણે બોલર્સની.....