• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

સિસ્ટમ ઉપર શંકા કે પરિણામ ઉપર ?

દેશવાસીઓના નામે ભૂતપૂર્વ નોકરશાહોનો પત્ર

એસઆઈઆર અને ચૂંટણી પંચની આઝાદીનું પૂરજોશથી સમર્થન કર્યું

નવી દિલ્હી, તા. 10 : દેશના 124 પૂર્વ આઈએએસ અને આઈએફએસ અધિકારીઓએ દેશના નાગરીકોને એક ખુલ્લો પત્ર લખ્યો છે અને એસઆઈઆર પ્રક્રિયાનું સમર્થન કર્યું છે. આ અધિકારીઓએ ચુંટણી પંચ અને મતદાર યાદીના એસઆઈઆરનો પુર જોશથી બચાવ કર્યો છે અને કોઈપણ નક્કર પુરાવા વિના મતદાનમાં ગડબડના આરોપો.....