• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

યશસ્વીએ વિકેટકાપિંગની જગ્યાએ, બાટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ : જાફર

નવી દિલ્હી, તા. 10 : ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે 24 વર્ષની વયે અચાનક વિકેટકાપિંગના ગ્લોવ્ઝ પહેરવાનો લીધેલો નિર્ણય ક્રિકેટ વર્તુળોમાં આશ્ચર્યનું કેન્દ્ર બન્યો છે. ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે જયસ્વાલના આ પગલાં સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. જાફરે તેને સલાહ આપી છે કે, સાવ નવી અને ખુબ મહેનત માગી લેતી ભૂમિકા પાછળ.....