અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 25 : દક્ષિણ
ગુજરાતમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. પૂર બાદ સફાઈ અને રાહતકામ યુદ્ધના ધોરણે શરૂ
કરાયા છે તેમ જ રોડ-રસ્તાના સમારકામ પણ ઝડપભેર ચાલુ થતાં વાહનચાલકોને રાહત મળી છે.
આજે મુંબઈ-સુરત વચ્ચેનો રેલવ્યવહાર પણ પૂર્વવત્ થતાં મુસાફરોની હાલાકી ઓછી થઈ છે. વલસાડ-નવસારીમાં
પડેલા ભારે.....