• રવિવાર, 07 જૂન, 2026

માણસના કાબૂમાં નહીં રહે એઆઇ!

દિગ્ગજ એઆઇ કંપની એંથ્રોપિકને ભય : રોક મૂકવા કરી અપીલ

નવી દિલ્હી, તા. 6 : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનાં ફાયદા કરતાં તેનાં ખતરા અને ભયસ્થાનોની ચર્ચા વધુ ગંભીર અને ચિંતાનો વિષય બનેલા છે. આ સંજોગોમાં એઆઈની દિગ્ગજ કંપની એંથ્રોપિક દ્વારા ચોંકાવનારી ચેતવણીમાં.....