વિશ્વાસ-વિકાસ અને જનકલ્યાણના વિષય સાથે 5થી 21 જૂન સુધી દેશભરમાં થશે અલગ અલગ કાર્યક્રમો
નવી દિલ્હી, તા. 6 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી અઠવાડીયે 12 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આ મોકે ભાજપ દેશભરમાં એક વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવશે. જેની થીમ અને ટેગલાઇન......