• રવિવાર, 07 જૂન, 2026

દિલ્હીમાં 12 ગેરકાયદે મકાનો પર બુલડોઝર

અગ્નિકાંડ બાદ પાલિકાએ નિયમોના ભંગ બદલ 79 મિલક્તોને સીલ કરી દીધી છે

નવી દિલ્હી, તા. 6 : દક્ષિણ દિલ્હીના માલવીય નગર (હૌઝ રાની) વિસ્તારમાં આવેલી એક હોટેલમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ બાદ દિલ્હી પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (એમસીડી) એક્શન મોડમાં.....