• રવિવાર, 31 મે, 2026

આઇપીએલ ફાઇનલમાં વરસાદ વિઘ્ન સર્જશે?

અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ત્યારે ખેલપ્રેમીઓમાં ઉચાટ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 30 : ગુજરાતના વાતાવરણમાં અત્યારે એકાએક મોટો અને ચિંતાજનક પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે....