• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

અમે આક્ષેપો કરશું તો મુશ્કેલીમાં મુકાશો, પહેલા આત્મનિરીક્ષણ કરો : ભાજપ

ભ્રષ્ટાચારને લીધે પિંપરી-ચિંચવડ પાલિકા દેવામાં : અજિત પવાર

પુણે, તા. 3 (પીટીઆઈ) : પિંપરી-ચિંચવડ પાલિકામાં લુટારુઓની ટોળકી અસ્તિત્વમાં આવી છે અને તે ભ્રષ્ટાચારના રાક્ષસને બાળવાનો સમય આવી ગયો છે, એવા રાષ્ટ્રવાદીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આક્ષેપના ઉત્તરમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે જણાવ્યું છે કે, જો અમારો પક્ષ આક્ષેપ કરવાની શરૂઆત….