• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

કૉંગ્રેસે આદિવાસી સમાજની અવગણના કરી : મોદી

ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી

સુરત, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય અને ગૌરવભરી ઉજવણીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ ભાવવંદના કરતાં.......