• શનિવાર, 07 માર્ચ, 2026

ચીનમાં મોદીનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત

તિઆનજિન, તા.30 : જાપાનની બે દિવસની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન) સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા હતા જ્યાં તિઆનજિન એરપોર્ટે તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાત વર્ષ પછી વડા પ્રધાન મોદી ચીન પહોંચ્યા છે અને બન્ને દેશ....