§ અબ્દુલિયાં સીમા ચોકીએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ, તા. 5 (પીટીઆઈ) : સીમા
સુરક્ષા
દળ (બીએસએફ) દ્વારા
જમ્મુ-કાશ્મીરમાં
આંતરરાષ્ટ્રીય
સરહદ (આઈબી) ઓળંગી
ભારતમાં
ઘૂસવાનો
પ્રયાસ
કરી
રહેલા
પાકિસ્તાની
ઘૂસણખોરને
ઠાર
મારી
સરહદ
પારથી
ઘૂસણખોરીનો
પ્રયાસ
નિષ્ફળ
બનાવવામાં
આવ્યો
હોવાનું
બીએસએફ
પ્રવક્તાએ
જણાવ્યું
હતું. ઘટના
અંગે
પાકિસ્તાની
રેન્જર્સ
સમક્ષ
આકરો.....