મુંબઈ, તા. 10 : આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે મુંબઈના વિખ્યાત શ્રી મહાલક્ષ્મી મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે. વહેલી સવારથી મોડી રાત સુધી ભક્તો માતાના દર્શન કરી શકે એ માટે મંદિર સવારે 5.30થી રાત્રે 11 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે. સવારે 7.00થી 7.30ની આરતી, સાંજે 7.30થી 8.00.....