• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

બાણગંગા તળાવમાં અસંખ્ય શ્રદ્ધાળુઓએ કર્યું પિતૃતર્પણ

મુંબઈ, તા. 10 : પિતૃપક્ષના અંતિમ દિવસે આજે મહાનગર મુંબઇનાં મલબાર હિલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક બાણગંગા તળાવ ખાતે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણની વિધિ કરી હતી. આ અગાઉ ગત સપ્તાહે બાણગંગા તળાવમાં માછલીઓ મરી જવાની ઘટના બાદ તળાવની ફરતે બેરીકેડ લગાવી હોવા છતાં સેંકડોની.....