મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં શરૂ થયેલા મતદાર નોંધણી માટેના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અભિયાનમાં ભાગ લઈને તમામ યોગ્યતા ધરાવતા નાગરિકોને તેમના નામ નોંધાવવા અને જેમના નામ નોંધાયા હોય તેમને ચકાસણી કરાવી ળેવા રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અપીલ કરી હતી. રાજ્યમાં 10 અૉક્ટોબરથી......