મુંબઈ, તા. 10 : રવિવાર, તા. 11 અૉક્ટોબરથી દેવી માતાની પૂજા-અર્ચના માટે સમર્પિત શારદીય કે અશ્વિન નવરાત્રિની ઉજવણી માટે દેશભરનાં મંદિરો અને ઘરો સજ્જ થઈ રહ્યાં છે. આ વર્ષે દશેરા `િતથિ 20-21 અૉક્ટોબર સુધી ચાલશે તેથી વિવિધ રાજ્યો અને સમુદાયો દ્વારા નવ કે દસ દિવસમાં નવરાત્રિની....