સોસાયટીમાં જૈન સાધુ ભગવંતો માટે સફેદ પટ્ટો બનાવવાને મરાઠી યુવાને મુદ્દો બનાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : સોશ્યલ મીડિયામાં યુટયુબર પ્રસાદ વેદપાઠકને શેર કરેલા વિડિયોથી વિદ્યાવિહારની સોસાયટીમાં મામૂલી કારણથી જૈન અને મરાઠીઓનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું છે. વિડિયોમાં યુટયુબરે સોસાયટીમાં જૈન સમુદાયના......