• રવિવાર, 07 જૂન, 2026

બીકેસીમાં દર શુક્રવારે પબ્લિક ટ્રાન્સ્પોર્ટ દિવસ ઊજવાશે

મુંબઈ, તા. 6 (પી.ટી.આઇ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા કરેલી વિનંતી અને  મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓને જાહેર પરિવહન કરવા માટે બહાર પાડેલા પરિપત્રમાં કર્મચારીઓ.....