• રવિવાર, 07 જૂન, 2026

મુંબઈ પાલિકા `પાર્ટિસિપેટ મુંબઈ' પહેલ શરૂ કરશે

શહેર વિકાસમાં નાગરિકો સહભાગી થઈ શકે એ માટેનો વિચાર

મુંબઈ, તા. 6 : મુંબઈના વિકાસ કામોમાં નાગરિકો વધુ સક્રિય રીતે સહભાગી થઈ શકે તે માટે પાલિકા `પાર્ટિસિપેટ મુંબઈ' પહેલ શરૂ કરવાની તૈયારીમાં છે. આ પહેલ દ્વારા સામાજિક સંસ્થાઓ, સ્થાનિક જૂથો, કોર્પોરેટ સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને......