અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 9 : રિલાયન્સ
એડીએ જુથની વિવિધ કંપનીઓ અને તેના ડિરેક્ટરો સામે ચાલી રહેલા કેસોની તપાસ માટે આજે
સીબીઆઇની ટીમો મુંબઇમાં એક સાથે 17 જગ્યાએ દરોડા પાડ્યા હતા. અનિલ અંબાણી જુથની રિલાયન્સ
ટેલિકોમ, રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ, રિલાયન્સ હોમ ફાયનાન્સ, અને આ કંપનીના ડિરક્ટરોને
ત્યાં....