• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ગૅંગસ્ટર ઈકબાલ મિર્ચીની રૂા. 700 કરોડની બેનામી સંપત્તિઓ ઈડીએ ટાંચમાં લીધી

મુંબઈ, તા. 2 : એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ-ઈડીએ દાઉદ ઈબ્રાહિમના સાગરિત અને અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચીની રૂા. 700 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિઓ સીધી રીતે ઈકબાલ મિર્ચીના નામે નહોતી પરંતુ ટ્રસ્ટના નામે છુપાવવામાં આવી હતી. ઈડીના જણાવ્યા મુજબ આ સંપત્તિઓ ભારતથી માંડીને દુબઇ સુધી ફેલાયેલી છે અને....