પર્યટનને વેગ અને ટ્રાફિકમાં રાહત
કુંભ દરમિયાન
મહારાષ્ટ્રનાં
પ્રસિદ્ધ
યાત્રાધામો
વચ્ચે
હેલિકૉપ્ટર
સર્વિસ
મુંબઈ, તા. 4 : તીર્થનગરી
નાશિકમાં
અૉક્ટોબર, 2026થી
જુલાઈ, 2028 સુધી 20 મહિના
સુધી
ચાલનારા
કુંભમેળા
દરમિયાન
કરોડો
શ્રદ્ધાળુઓ
ધર્મ-ધ્યાનનો
લાભ
લેશે. આ અવસરને
ધ્યાનમાં
લઈને
મહારાષ્ટ્ર
સરકારે
રાજ્યના
પર્યટન
ઉદ્યોગને
વેગ
આપવા
અને
દેશ-વિદેશના
શ્રદ્ધાળુઓને
ટ્રાફિકમાં
અડચણ
ન આવે
એ માટે...