• મંગળવાર, 28 જુલાઈ, 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અત્યાર સુધી રૂ. 86,000 કરોડ ખર્ચાયા

મુંબઈ, તા. 3 : નવેમ્બર 2025 સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર રૂપિયા 86,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગયા મહિને રેલવે મંત્રાલયના કામની સમીક્ષા કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પાલઘર જિલ્લામાં આ પ્રોજેક્ટના ભાગરૂપે 1.5 કિમી….