• મંગળવાર, 03 માર્ચ, 2026

મતદારયાદીમાંની ભૂલો ઉપર સર્વોચ્ચ અદાલત ધ્યાન આપે : ઉદ્ધવ ઠાકરે

એક વર્ષ પછી પણ વિધાનસભામાં વિપક્ષના નેતા નિમાયા નથી

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : મહારાષ્ટ્રનાં વિધાનગૃહોમાં છેલ્લા એક વર્ષથી વિપક્ષી નેતા નથી. તેથી વિધાનસભા અને વિધાન પરિષદમાં વિપક્ષી નેતાઓનાં નામોની ઘોષણા......