• રવિવાર, 15 માર્ચ, 2026

નિકાસ માગ; નફો વધતાં મહારાષ્ટ્રમાં કેળાંની ખેતીનો વ્યાપ વધ્યો

મુંબઈ, તા. 29: નિકાસ માગ અને આવક વધતા મહારાષ્ટ્રના ખેડૂતો હવે કેળાંના વાવેતર વધારી રહ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે માર્કાટિંગ વર્ષ 2025માં ભારતનું કેળાંનું ઉત્પાદન અને નિકાસ વધવાની ધારણા મુકાઇ છે. તાજેતરમાં ક્રિસીલ અને એપિડાએ પ્રસ્તુત કરેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારતનાં કેળાંના કુલ 142 લાખ…..