• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

પાલિકા ચૂંટણી સ્વતંત્ર લડવાના નિર્ણયથી કૉંગ્રેસ પક્ષ એકલો પડી જવાની વકી

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 22 : કૉંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રમેશ ચેન્નીથલા અને મુંબઈ એકમનાં વડા વર્ષા ગાયકવાડે પાલિકાની ચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત કરી દીધી પછી રાષ્ટ્રવાદી (શરદ પવાર)એ આ મુદ્દે શિવસેના (ઠાકરે) સાથે.....