‘વિપક્ષોને લોકકલ્યાણની યોજના લાવતા કોણે રોક્યા હતા’
નાગપુર, તા. 15 (પીટીઆઈ) : બિહારમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા પછી ચૂંટણી પંચે મુખ્ય પ્રધાન મહિલા રોજગાર યોજના હેઠળ નાણાં વિતરણ કરવાની પરવાનગી આપી એ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા......